स्वामीनारायण

Kishori Swaminarayan Oct 14, 2019

+4 प्रतिक्रिया 1 कॉमेंट्स • 1 शेयर
Kishori Swaminarayan Oct 14, 2019

સ્વામિનારાયણ નામ લેતાં અડધી રાત્રે દર્શન દીધાં. ************************************** એકવાર શ્રીજીમહારાજ જૂનાગઢથી ગઢડે આવતા હતા ને ભેગા કાઠીઓના દશ સ્વાર હતા. રાતે ચાલતાં એવો ઠેરાવ કરેલો જે,ગઢડે જઈને ઉતરવું છે,વચમાં ક્યાંય રહેવું નથી.પછી ચાલતાં ચાલતાં માર્ગમાં એક નદી આવી,તેમાં ઘોડાને પાણી પીવા ઉભા રાખ્યા.તે નદીના કાંઠા ઉપર કુંડળગામ હતું.તે ગામનો(મામૈયા પટગીર)કાઠી સત્સંગી હતો.તે તે ટાણે ઉઠેલો હતો.તે ઊંચે સાડે બોલ્યો જે,હે સ્વામિનારાયણ!હે સ્વામિનારાયણ!હે સ્વામિનારાયણ!એમ ત્રણ વાર બોલ્યો,તે મહારાજે ઘોડા પાતાં પાતાં સાંભળ્યું. પછી મહારાજે ગામને ઝાંપે રસ્તો હતો ત્યાં આવીને ગામમાં ઘોડી વાળી. ત્યારે સુરાખાચર બોલ્યા જે,ઇહાં કિસે જાશો?આપણે તો ગઢડે જય ઉતરવાનું છે.પછી મહારાજે તો ઘોડી ગામમાં હાંકી,તે કાઠી પણ સર્વે વાંસે આવ્યા.તે જે કાઠીએ ત્રણ વાર નામ ઉચ્ચારણ કર્યું હતું,તેની ખડકીએ જઈને ઉભા રહ્યા,ને સાદ કર્યો જે કમાડ ઉઘાડો....! ત્યારે તે કાઠીએ કમાડ ઉઘાડ્યું,ત્યાં તો મહારાજને દેખ્યા. તે ઘણા ઉછરંગથી મહારાજનો પગ ઝાલીને કાઠી બોલ્યો જે,હે મહારાજ!આ અરધી રાતે તમે મારે ઘેર પધાર્યા?તે એવડું મારું મોટું ભાગ્ય શું થઈ ગયું?ત્યારે મહારાજ બોલ્યા જે,એક વાર મારું નામ ઉચ્ચારણ કરે છે,તેનો હું ત્યાગ કરતો નથી,તો તમે મને ત્રણ વાર બોલાવ્યા,તે તમને મૂકીને મારાથી જવાય જ કેમ?એમ કહીને તે કાઠીને ઘેર ગયા,ને તે કાઠીએ દીવા કર્યા,ઢોલિયો ઢળાવીને ઉપર બેસાર્યા ને રસોઈ કરીને જમાડ્યા.પછી ગઢડે આવ્યા.એવા એ કાઠી ઉપર રાજી થયા. ભક્તો હાલના સમયમાં પણ જો સવારે ઉઠીને સ્વામિનારાયણ.. સ્વામિનારાયણ.... સ્વામિનારાયણ... નામ લઈએ તો આપણી ઉપર મહારાજ ખુબજ રાજી રહે છે માટે સવારમાં ઉઠતાં જ સ્વામિનારાયણ નામ અવશ્ય લેવું....પ્રયોગ કરી જુઓ આપોઆપ ખબર પડશે.

+2 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर
Kishori Swaminarayan Oct 13, 2019

Paresh G Lalpurwala Oct 12, 2019

+10 प्रतिक्रिया 2 कॉमेंट्स • 0 शेयर