महावीर-स्वामी

Jayshree Shah Apr 17, 2019

HAPPY Mahavir Janam Kalyanak 💗🙏 🌹🙏 🌹🙏💗 *પ્રભુ મહાવીર મોક્ષ માગૅમાં મેરૂ પવૅતની જેમ અડોલ અને અડગ રહી કર્મો ખપાવી પારગામી થયા...* 🙏😷🙏 પ્રભુ મહાવીરના શાસનમાં 14000 પૂ.શ્રમણો,36000 પૂ.આર્યાજીઓ,1,59,000 શ્રમણોપાસકો,3,18,000 શ્રાવિકાઓ હતાં. જેમાં મગધ અને અંગ દેશના અધિપતિ સમ્રાટ શ્રેણિક મહારાજા, ચંપા નરેશ કોણીક જેવા ભક્તો પણ હતાં કે જેઓ પ્રભુના મંગલ પદાપૅણના સમાચાર આપનારનું દારિદ્ર દૂર કરી દેતાં. *પ્રભુએ કમૅ સંગ્રામમાં વિજય પ્રાપ્ત કરી ચાર ઘાતિ કર્મોનો ક્ષય કરી વૈ.સુદ 10 ના ગોદુ આસને ચોથા પ્રહરમાં છઠ્ઠ તપની આરાધના સાથે ધ્યાનસ્થ અવસ્થામાં કેવળજ્ઞાન અને કેવળ દશૅનને પ્રાપ્ત કર્યુ.* અસંખ્ય દેવોએ કેવળ મહોત્સવ ઊજવ્યો.કેવળ જ્ઞાનની પ્રાપ્તિ પછી જ પ્રભુએ ઉપદેશ - દેશના આપવાનું શરૂ કર્યું. પ્રભુની દેશના અધૅ માગ્ધી ભાષામાં સૌ પોતપોતાની ભાષામાં સમજી જાય તેવી,ક્રોંચ પક્ષીની જેવી મંજુલ સ્વરી,મીઠી મધુરી,માલકોષ રાગમાં,ગંભીર અને વૈરાગ્ય સભર 35 ગુણયુક્ત જિનવાણી હોય છે.પ્રભુની અણમોલ વાણીનું શ્રવણ કરવા 12 પ્રકારની પરિષદ આવે તેમાં *સૂયૉભદેવ પણ આવે અને સુબાહુકુમાર પણ આવે.જિનવાણીનું અમૃત પાન કરી અર્જુન માળી જેવા ખુનીમાંથી મુનિ બની ગયાં, કંઈક ભાગ્યશાળી આત્માઓ ભોગીમાંથી યોગી બની ગયાં, કંઈક હળુ કર્મી આત્માઓ  જીવમાંથી શીવ બની ગયાં.* અરે ! પેલા નંદ મણિયારનો આત્મા દેવાધિદેવના દશૅન માત્રની ભાવનાથી દેડકો દર્દુર દેવ બની ગયો...શીઘ્ર કવિ પ્રવિણભાઈ દેસાઈ કહે છે... *સ્વામી ! તારા સ્નેહનો મને ધરવ નથી,* *પ્યાસ છીપતી નથી...* *થાય છે કે બસ ! ઘૂંટ પીધા કરું* *હજી હજી હજી..સ્વામી તારા સ્નેહનો...*

+21 प्रतिक्रिया 8 कॉमेंट्स • 12 शेयर
Rakesh Nema Apr 17, 2019

+10 प्रतिक्रिया 2 कॉमेंट्स • 10 शेयर
Mysuvichar Apr 17, 2019

+10 प्रतिक्रिया 0 कॉमेंट्स • 1 शेयर
Vishal mittal Apr 13, 2019

https://youtu.be/nD74qcto3Xs

+4 प्रतिक्रिया 2 कॉमेंट्स • 4 शेयर