આજે સાંજે 5.00 થી 6.00 વાગ્યા સુધીમાં પ.પૂ.મહંત સ્વામી મહારાજ ગાંધીનગર અક્ષરધામ ખાતે પધારશે અને 18 તારીખ સુધી રોકાણ કરશે ત્યાર બાદ તા.18ના રોજ પ્રથમ વખત (ગુરુ પદે આવ્યા પછી) Middle East country અબુ ધાબી જવા રવાના થશે બીજી ખાસ સૂચના છે કે સ્વામીશ્રી ના ગાંધીનગર ના રોકાણ દરમ્યાન કોઈ જ પ્રોગ્રામ રાખેલ નથી તેમજ સ્વામીશ્રી ના પ્રાતઃપૂજા દર્શન પણ બંધ છે. સ્વામીશ્રી તેમના ઉતારામાં રૂમમાં જ પૂજા કરવાના છે. તેમજ અક્ષરધામ ની મુલાકાત કે દર્શને પણ જવાના નથી માટે કોઈ હરિભક્તો એ ગાંધીનગર જવું નહીં તેવી આજ્ઞા છે. માટે સર્વે હરિભક્તો આજ્ઞા પાળી ને સ્વામીશ્રી નો રાજીપો પ્રાપ્ત કરશો ...રાજી રહેશો.જય સ્વામિનારાયણ....

+13 प्रतिक्रिया 0 कॉमेंट्स • 4 शेयर