Jayshree Shah
Jayshree Shah Sep 11, 2017

Aangi Darshan

Aangi Darshan

*ધ્યાન થી પૂરું વાંચવા વિનંતી..*

*☝🏽પુણ્ય કર્મ. .... તો પાપકર્મ કરતા પણ વધુ માર્ગ ભુલાવનારુ છે. ....*

*પોતાના પુણ્ય નો ઉદય હોય ત્યારે મનુષ્ય ને લાગે છે દુનિયા પોતે જ ચલાવે છે. ...... અહમ થી પાગલ થઈ જાય છે. .....*

*પોતે ધારે તે કરી શકે છે. ... એવી ભ્રમણા ઉભી થાય છે. ...... બીજા જીવો નો હર્તા કર્તા થઈ જાય છે.*

*પોતે જ બધી સંપત્તિ કમાવી છે. ....શુ મારો પ્લાનીંગ છે. !!! ...મારી જ બુધ્ધિ વળે મે આ સ્થિતિ બનાવી છે. .....* વગેરે.

*પણ જૈન ધર્મ કહે છે. .... કે હે જીવ. ... આ તો બધો તારા અગલા શુભ કાર્યો નુ પરીણામ છે. .....*

*તારો પુણ્ય ક્યારે ખલાસ થશે. .... એનુ તને ભાન નથી. ....*

*રોજ તુ થોડુ થોડુ એને વાપરે છે. ..... હવે કેટલુ બાકી રહ્યુ છે. .. એ તને ખબર નથી. .*

*પુણ્ય નુ પોટલુ હવે ખલાસ થવા ના અંણી પર છે. .....*

*પુણ્ય વાપરતા વાપરતા તે ઘણા પાપ કર્યા છે. ......*

*હવે સાહેબ તારા પાપ નુ portfolio મોટુ થઈ ગયુ છે. ..... assets ઓછી ને liabilities વધી ગઈ છે. ......તુ હવે bankrupt થઈ ગયો છે. .....*

*આપણા સહુ ને Account ની position આપનણે ખબર નથી. ..... અચાનક તકલીફો આવવા માંડે ત્યારે થાય છે. ....આ શુ થયુ. .... મે તો કોઈ નુ કાંઇ બગાડયુ. નથી. ..પછી ...આમ અચાનક કેમ બાજી પલ્ટી ગઇ. ....*

*કર્મો ની balance sheet ની position આપણને ખબર નથી. ..... પણ એક વાત જૈન ધર્મ આપણને સમજાવે છે. ....*

*પુણ્ય વાપરતા સંયમ રાખો. ...*

*પાપ ભોગવતા સમતા રાખો. ....*

+122 प्रतिक्रिया 1 कॉमेंट्स • 30 शेयर

कामेंट्स

भारत का एकमात्र धार्मिक सोशल नेटवर्क

Rate mymandir on the Play Store
5000 से भी ज़्यादा 5 स्टार रेटिंग
डेली-दर्शन, भजन, धार्मिक फ़ोटो और वीडियो * अपने त्योहारों और मंदिरों की फ़ोटो शेयर करें * पसंद के पोस्ट ऑफ़्लाइन सेव करें
सिर्फ़ 4.5MB