Dinesh n surati
Dinesh n surati Sep 18, 2017

જય શ્રી અંતરનાર્થ મહાદેવ.... ૐ નમઃ શિવાય...શિવ શિવ....

જય શ્રી અંતરનાર્થ મહાદેવ.... ૐ નમઃ શિવાય...શિવ શિવ....

અંતરનાથમહાદેવ મંદીર અંકલેશ્ર્વર. જી. ભરૃચ કુંભ કરણ ના પુત્ર અકુરૃશ્ર્વર ના નામપરથી અકુરૃશ્ર્વર મહાદેવ નામ પડેલુ તે હાલ માં અંતરનાથ મહાદેવ ના નામે પ્રસિઘ્ઘ છે જેનાે શિવ પુરાણ માં પણ ઉલેખ કરવાં મા આવ્યાે છે જ્યાં દર સાેમવારે ભાવિક ભ્કતાે ની ભીડ જામે છે ત્થા દર માસ ની શિવરાત્રીઅે રાત્રે વૈદિક મંત્ર ચાર થી રુદી્ના પાઠ ત્થા ભાવિક ભક્તાે ઢ્વારા ભજન કિતઁન કરવા માં આવે છે શ્રાવણ માસ ના દર સાેમવારે સુકાે મેવા ત્થા લીલા શાકભાજી ત્થા ફળ ફળાદી વિગેરે ના હિડાેળા ભરવા માં આવે છે અંતરનાથ મહાદેવ માં ભાવિક ભક્તાે ને ખુબ આસ્થા અને શ્રઘ્ઘા થી ભાવિક ભક્તાે દશઁન કરવા આવે છે આ મંદીર પર જ્યારે માેહંમદ દેગડા અે ચડાઇ કરેલ ત્યારે શિવલિંગ માંથી ભમરા નીકળીયા હતા અને માેહમંદ દેગડા ના સૈનિકાે ને ભગાડ્યા હતા

+56 प्रतिक्रिया 1 कॉमेंट्स • 8 शेयर

कामेंट्स

भारत का एकमात्र धार्मिक सोशल नेटवर्क

Rate mymandir on the Play Store
5000 से भी ज़्यादा 5 स्टार रेटिंग
डेली-दर्शन, भजन, धार्मिक फ़ोटो और वीडियो * अपने त्योहारों और मंदिरों की फ़ोटो शेयर करें * पसंद के पोस्ट ऑफ़्लाइन सेव करें
सिर्फ़ 4.5MB