shatrudhan kumar
shatrudhan kumar Jan 3, 2018

प्रभात बेला के लिए शुभ भजन हैं।

Audio - प्रभात बेला के लिए शुभ भजन हैं।

👍दुर्लभ मानुष जन्म है, देह न बारम्बार, तरुवर ज्यों पत्ता झड़े, बहुरि न लागे डार। ***. ?अर्थ : इस संसार में मनुष्य का जन्म मुश्किल से मिलता है. यह मानव शरीर उसी तरह बार-बार नहीं मिलता जैसे वृक्ष से पत्ता झड़ जाए तो दोबारा डाल पर नहीं लगता.- Saint Kabir

Like Pranam Dhoop +93 प्रतिक्रिया 18 कॉमेंट्स • 124 शेयर

कामेंट्स

Deepa GUPTA Jan 3, 2018
Bahut methi aavaj or sabdh or meeta bhajan thankyou

वोट फोर बीजेपी Jan 3, 2018
⛳🌼કર્મકાંડી સાવધાન 🌼કર્મકાંડ કરતા ભૂદેવો ને નમ્ર વિનંતી કે જેમ ઊંટ બીજા પ્રાણીઓની ખોટ કાઢતું હતું અને શિયાળે કીધું કે બધાના તો 1 અંગ વાંકા અને આપના અઢાર અંગ વાંકા છે, એવી રીતે કોઈ શિયાળ કહે એ પહેલા આપણા પોતાના 18 અંગો સરખા કરવાની જરૂર છે. 💎આપણે માત્ર અંદર અંદર ભૂદેવો વચ્ચે સમજવા જેવી બાબતો- 💎કર્મ લેવા ખાતર ઓછા / કાચા જ્ઞાનથી કદી કરવું નહિ. જે લો એને પાક્કું સારી રીતે કરો. 💎 સસ્તામાં પતાવીને દક્ષિણાનો રેટ તોડી નાખવો નહિ. 💎જનોઈ, નૈવેદ્ય, શ્રીફળ જેવી વસ્તુઓ એક કર્મ માટે વાપરી હોય તે ફરીથી વાપરવી નહિ. 💎કર્મ કરતા પહેલા યજમાનોને વર્ણન કરીને કર્મનું મહાત્મ્ય સમજાવવું. 💎ભૂદેવો નિયમિત સંધ્યા ઇત્યાદિ જેવા નિત્ય કર્મો કરતા રહેવા 💎તમ્બાકુ અને માવો ખાવાનું બંધ કરો, અને યજમાન ની સામે તો બિલકુલ નહિ. 💎કર્મ વખતે (યજમાન ને કંટાળો ન આવે માટે) હાસ્યરસનો પ્રયોગ કરો પણ અતિશય નહી મર્યાદામાં જ 💎💎💎બ્રાહ્મણોએ જ બ્રાહ્મણોની ભૂલો લોકોની સામે કદી ન કાઢવી 💎સિનિયર લોકો એ જુનિયરને યજમાન સમક્ષ પોતાનું પ્રભુત્વ પુરવાર કરવા એને નીચો પાડવા તિરસ્કૃત વર્તન કરવું નહિ. ન આવડે તો શીખવાડવું, પરંતુ લોકોની સમક્ષ એનું અપમાન ન જ કરવું. 💎પોતાની વિદ્વતા બતાવવા માટે યજમાનનું ચાલુ કર્મ છોડી પોતાની સંધ્યા કરવા બેસી ન જવું. 💎બીજા ભૂદેવોને કમાવાનો મોકો આપવો, જો તમારા કરતા એ કર્મ સારી રીતે કરી જાણે, તો એને મોકો આપો. અને તમે બીજી વાર માટે વધુ સારી રીતે તૈયાર થાવ 💎મારી મચડીને યજમાનની પ્રસન્નતા માટે જબરદસ્તીના મુહૂર્ત કદી કાઢી ન આપવા. 💎કર્મકાંડી બ્રાહ્મણો પોતાના સંતાનોને વેદ પુરાણોનો નિત્ય પાઠ, સંધ્યા કરાવો. 💎યજમાન પક્ષે જાણકાર ઘણા હોય છે પરંતુ કઈ બોલતા નથી અને મૌન રહી બધું નિરીક્ષણ કરતા હોય છે. ઘણાના ઉચ્ચારણ ખોટા અને અધૂરા હોય છે. આ બહુ જ ખરાબ પરિસ્થિતિ છે. 💎કર્મ શરુ કરતા પહેલા યજમાનની અનુમતિ માંગતા હોય છે કે કર્મ પૂરેપૂરું કરું કે સંક્ષિપ્તમાં કરું? એવું ન પૂછવું જોઈએ, જેટલો સમય લાગે એટલો લાગે જ એવો આગ્રહ રાખો 💎યજમાનની સામે પોતે "મને અમુક નથી આવડતું" એ પૂછ્યું ન હોય તો પણ સામેથી કહી દે છે. આવું ટાળવું જોઈએ. છાપ સારી ન પડે. 💎યાત્રા દરમ્યાન શર્ટ પેન્ટ ઠીક છે પણ કર્મ કરવા હોય તો ધોતિયું પહેરવાનું રાખો. 💎આટલું કર્યું, તો બ્રાહ્મણ ની છાપ ઉત્તમ પડશે સમાજમાં, યાદ રાખો આપણે જ શાસ્ત્રો ને અને ધર્મને સમાજમાં રી-પ્રેઝન્ટ કરીએ છીએ. જો આપણામાં કચાશ દેખાશે, તો લોકો શાસ્ત્રો અને ધર્મો ની ઉપેક્ષા કરતા થઇ જશે. અને આપણેજ આપણા પગ ઉપર કુહાડી મારીશું. 💎 દરેક પોતાના બાળકોને ઉચ્ચ શિક્ષણ સુધી ભણવવા પ્રયત્ન કરે એજ અભ્યર્થના સહ........ લી..... આપનો ભાઈ 🙏🏻મહાદેવ હર ...... *Alpesh pandya* *9998181717*

ASHOK Jan 3, 2018
अशोक घायल हुए और एक दिन बाद जब वह घर पर कोई असर न सिर्फ एक बार जब आप

Krishnakant Sharma Mar 18, 2018
बड़े भाग मानुष तन पावा । सुर दुर्लभ सब सदग्रंथन गावा।

Reena Dwivedi🍁 Oct 15, 2018

Pranam Like Sindoor +43 प्रतिक्रिया 20 कॉमेंट्स • 313 शेयर
Ravi joshi Oct 14, 2018

Belpatra Like Water +32 प्रतिक्रिया 2 कॉमेंट्स • 144 शेयर

Jaymatadi🙏🙏🙏🙏🙏

Dhoop Belpatra Water +70 प्रतिक्रिया 6 कॉमेंट्स • 479 शेयर
Ravi joshi Oct 14, 2018

Pranam +2 प्रतिक्रिया 0 कॉमेंट्स • 86 शेयर

Flower Pranam Bell +40 प्रतिक्रिया 13 कॉमेंट्स • 460 शेयर

🙏👣👣🐾🙏🙏🐾👣👣🙏
🎶📿🎶📿🎶📿🎶📿🎶📿

Bell Jyot Flower +98 प्रतिक्रिया 49 कॉमेंट्स • 435 शेयर
Ravi joshi Oct 13, 2018

Tulsi Dhoop Jyot +44 प्रतिक्रिया 2 कॉमेंट्स • 1263 शेयर
Renu Sharma Oct 13, 2018

Tulsi Pranam Flower +50 प्रतिक्रिया 8 कॉमेंट्स • 306 शेयर
Ravi joshi Oct 13, 2018

Bell Pranam Jyot +23 प्रतिक्रिया 1 कॉमेंट्स • 521 शेयर

🕉🐚🕉🐚🕉🐚🕉🐚🕉🐚🔔🔔🚩🐚🚩🐚🚩🐚🔔🔔

Jyot Pranam Flower +113 प्रतिक्रिया 41 कॉमेंट्स • 111 शेयर

भारत का एकमात्र धार्मिक सोशल नेटवर्क

Rate mymandir on the Play Store
5000 से भी ज़्यादा 5 स्टार रेटिंग
डेली-दर्शन, भजन, धार्मिक फ़ोटो और वीडियो * अपने त्योहारों और मंदिरों की फ़ोटो शेयर करें * पसंद के पोस्ट ऑफ़्लाइन सेव करें
सिर्फ़ 4.5MB