gajanand purohit
gajanand purohit Apr 21, 2019

+7 प्रतिक्रिया 0 कॉमेंट्स • 34 शेयर
P.B May 22, 2019

+26 प्रतिक्रिया 12 कॉमेंट्स • 13 शेयर

+13 प्रतिक्रिया 1 कॉमेंट्स • 11 शेयर
Manish Soni May 22, 2019

+4 प्रतिक्रिया 0 कॉमेंट्स • 14 शेयर
madhubala May 22, 2019

+4 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर
Nathji Bhatt May 22, 2019

+3 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर
Kumarpal Shah May 22, 2019

🕉namah shivya ✅🚩🚩 @ *जिनवाणी - श्रुतधारा* *व्याख्यान के अंश(गुज़राती)* ~~~~~~~~~~~~~~~~~~~~ *🕉 ૨૩૮-૨૨/૫/૨૦૧૯* *ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ (continue) :* *સભા : ઋષભદેવે સ્થાપેલી રાજ્યવ્યવસ્થા લોકોત્તર કેમ ન કહેવાય ?* *સાહેબજી : ન કહેવાય, કેમ કે તેમના રાજ્યમાં પણ મનુષ્યલોકને જ ન્યાય અપાતો. પશુ-પંખીઓ કે અન્ય જીવ-જંતુઓ પ્રત્યેના ન્યાયી વર્તનના કાયદા-કાનૂન ન હતા.* *વળી, તેવા અન્યાયનો કોઈ દંડ પણ ન હતો. લોકપૂરતા મર્યાદિત કે મનુષ્યલોકમાં પ્રસિદ્ધ ન્યાયની જ વાત હતી. તેથી તે લૌકિક ન્યાયના ઉદ્દેશથી જ હતું.* *જ્યારે માનવલોકથી આગળ વધીને સમગ્ર જીવસૃષ્ટિના ન્યાયને લક્ષમાં લઈને નીતિ-નિયમોં દર્શાવે તો તે લોકોત્તર ન્યાયતંત્ર કહેવાય.* *સભા : ન્યાય તો પરલોકમાં કર્મસત્તા આપે ને ?* *સાહેબજી : તમે નથી શ્રાવકાચારનો મર્મ સમજતા, નથી સાધ્વાચારનો ધર્મ સમજતા. તમારી સાથે ક્યાંથી વાત કરું હું ?* *અરે ! આ લોકમાં, અત્યારે જ સર્વ જીવો પ્રત્યેનો લોકોત્તર ન્યાય પ્રવર્તાવનાર ધર્મસત્તા છે, પરલોકમાં નહીં. તમને ન્યાય શું છે, તે જ ખબર નથી.* *તમારા પ્રત્યે કોઈ જરાક ગેરવર્તન કરે તોપણ રાતા-પીળા થઈ જાઓ છો. હકીકતમાં સામાએ તમને કાંઈ નુકસાન ન કર્યું હોય, માત્ર જરાક કડક થઈને તમારી ભૂલ બતાવી હોય, તોપણ તમને 'મારી સાથે અયોગ્ય વર્તન કરે છે,’ તેવો અહેસાસ થાય છે.* *તમને કોઈ પણ જીવસૃષ્ટિ તરફથી જરાક અન્યાય થાય તો છળી ઊઠો છો.* *તમને તમારી જાત માટે જ ન્યાયની ખબર છે, જેને અમે લૌકિક ન્યાય પણ નથી કહેતા કે લોકોત્તર ન્યાય પણ નથી કહેતા. તેને અમે સાચા અર્થમાં સ્વાર્થ કહીએ છીએ.* *તમારાં ન્યાયનાં કાટલાંમાં માત્ર તમારી જાત જ સમાયેલી છે, તે તો સ્વાર્થનું બીજું રૂપ છે. જ્યારે લૌકિક ન્યાયમાં પણ અન્ય તમામ માનવોના હક્કોનો વિચાર સમાયેલો છે.* *⚜ પ. પૂ. મોહજિતવિજયજી મ.સા. ના સમુદાયવર્તી ધર્મતીર્થ સંરક્ષક, શુધ્ધમાર્ગ પ્રરૂપક, માર્ગસ્થ ગીતાર્થ ગુરુ ભગવંત આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય યુગભૂષણસૂરીશ્વરજી મ.સા (પંડિત મહારાજા) ના વ્યાખ્યાનના પુસ્તક ધર્મતીર્થ-૨ માંથી.* 💫हे आत्मन्..तूँ ही परमात्मन्💫 *સંકલન : કલ્યાણ મિત્ર પરિવાર નાં એક સુશ્રાવક, મુંબઈ.* https://www.facebook.com/2142847095951457 Whatsapp Grp 8 :- https://chat.whatsapp.com/J71yr4E9aBY0lWba93Xcfw *जिनवाणी - श्रुतधारा* *रिड-ओन्ली ग्रुप* *वोट्सअप ग्रुप* 9903011100 .

+4 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर
Manish Soni May 22, 2019

+3 प्रतिक्रिया 0 कॉमेंट्स • 11 शेयर

+4 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर

भारत का एकमात्र धार्मिक सोशल नेटवर्क

Rate mymandir on the Play Store
5000 से भी ज़्यादा 5 स्टार रेटिंग
डेली-दर्शन, भजन, धार्मिक फ़ोटो और वीडियो * अपने त्योहारों और मंदिरों की फ़ोटो शेयर करें * पसंद के पोस्ट ऑफ़्लाइन सेव करें
सिर्फ़ 4.5MB