prakash patel
prakash patel Jan 23, 2021

💘 હાર્ટએટેક અને પાણી :💘 https://m.facebook.com/groups/367351564605027/permalink/420808972592619/ 👉🏻હાર્ટએટેક અને પાણી – ક્યારેય આ જાણકારી ન હતી ! માહીતી રસપ્રદ છે. 👉🏻બીજી પણ એવી વાત જે ખબર નહોતી અને ડોક્ટરને પુછ્યું કે કેટલાક લોકોને કેમ રાત્રે પેશાબ કરવા માટે વારંવાર ઉઠવું પડે છે? -> ‘હૃદયરોગ’ ડૉક્ટરે જવાબ આપ્યો: જયારે તમે ઉભેલા હો ત્યારે ગુરુત્વાકર્ષણના કારણે પાણી તમારા શરીરના નીચેના ભાગમાં જમા થાય છે (પગે સોજા આવવા) પણ જયારે તમે સુઈ જાવ છો ત્યારે તમારા પગ કીડનીના સમાંતરે હોય છે અને ત્યારે કીડની તે પાણીને બહાર ફેંકે છે. એ ખબર હતી કે તમારે શરીરના ઝેરી કચરાને બહાર ફેંકવા માટે પાણીની આવશ્યકતા હોય છે પણ આ માહિતી નવી જ હતી. 👉🏻પાણી પીવા માટેનો યોગ્ય સમય, એક હૃદયરોગ ડૉક્ટરે આપેલી ખુબજ અગત્યની માહીતી આપી અને યોગ્ય સમયે પીવામાં આવેલું પાણી શરીરમાં તેની અસરકારકતા વધારી દે છે. ➡️ સવારે ઉઠ્યા પછી ૨ ગ્લાસ હૂંફાળું પાણી પીવાથી આંતરીક અંગો સક્રીય થાય છે. ➡️ જમવાના અડધા કલાક પહેલાં ૧ ગ્લાસ પાણી પીવાથી પાચનક્રીયા સક્રીય થાય છે. ➡️ સ્નાન કરતાં પહેલાં ૧ ગ્લાસ પાણી બ્લડપ્રેશરને નીચું રાખે છે. ➡️ રાત્રે સુતાં પહેલાં ૧ ગ્લાસ પાણી પીવાથી સ્ટ્રોક અને હાર્ટએટેકનું જોખમ ઘટે છે. ➡️ રાત્રે પાણી પીને સુવાથી પગના સ્નાયુઓ જકડાઈ (સાદી રીતે કહીએ તો નસ ચઢી જવી) જતા નથી. સ્નાયુઓને પાણીની જરૂરત હોય છે અને જો પાણી ના મળે તો સ્નાયુઓ જકડાઈ જાય અને તમે ચીસ પાડીને બેઠા થઈ જાઓ. ૨૦૦૮ ના અમેરીકન કોલેજ ઓફ કાર્ડીઓલોજીના જર્નલના અંકમાં પ્રસીદ્ધ થયેલ માહીતી પ્રમાણે ➡️ હાર્ટએટેક સામાન્ય રીતે સવારના ૬ થી બપોર સુધીમાં વધારે આવે છે. જો રાત્રીના સમયે હાર્ટએટેક આવે તો તે વ્યક્તીની સાથે કંઇક અસામાન્ય બનાવ બન્યો હોય એમ પણ સંભવ છે. ➡️ જો તમે એસ્પીરીન જેવી કોઈ દવા લેતા હો તો એ દવા રાતના સમયે લેવી જોઈએ કારણકે એસ્પીરીનની અસર ૨૪ કલાક માટે રહેતી હોય છે એટલે સવારના સમયે તેની તીવ્રતમ અસર હોય છે. ➡️ એસ્પીરીન તમારા દવાના ડબ્બામાં ઘણાં વર્ષો સુધી રહી શકે છે અને જયારે તે જુની થાય છે ત્યારે એમાંથી વિનેગર(સરકો) જેવી વાસ આવે છે. ➡️ બીજી વાત જે દરેકને મદદરૂપ થશે – બેયર કંપની ક્રીસ્ટલ જેવી એસ્પીરીન બનાવે છે જે જીભ ઉપર મુકતાં જ ઓગળી જાય છે. તે સામાન્ય ગોળી કરતાં ઝડપથી કામ કરે છે. માટે એસ્પીરીન કાયમ તમારી સાથે રાખો. ➡️ હાર્ટએટેકનાં સર્વમાન્ય લક્ષણો ડાબા હાથ અને છાતીમાં દુખાવા ઉપરાંત પણ કેટલાંક લક્ષણો છે જેની માહીતી પણ જરૂરી છે જેમ કે દાઢીમાં ખુબજ દુખાવો થવો, ઉલટી ઉબકા જેવો અનુભવ થવો, ખુબજ પરસેવો થવો. પણ આ લક્ષણો ક્યારેક જ દેખાય છે. નોંધ – હાર્ટએટેકમાં ક્યારેક છાતીમાં દુખાવો ના પણ થાય. મોટાભાગના (લગભગ ૬૦%) લોકોને જયારે ઉંઘમાં હાર્ટએટેક આવે છે ત્યારે તેઓ જાગ્યા હોતા નથી, પરંતુ જો તમને છાતીમાં જોરદાર દુખાવો ઉપડે તો તેનાથી તમે ગાઢ નિંદ્રામાંથી પણ જાગી જાઓ છો. તમે કેટલા એવા લોકોને જાણો છો જે રાત્રે સુતાં પહેલાં પાણી પીવાનું ટાળે છે કારણકે તેમને રાત્રે ઉઠવું પડશે. ====🌹=ॐ=🌹=== 💎 દરેક ગંભીર રોગોની તકલીફ માટે અલગ-અલગ એક્યુપ્રેશર પોઈન્ટ હોય છે. તમને જે ગંભીર રોગ છે તે રોગના એક્યુપ્રેશર પોઈન્ટ શરીર ઉપર કયા કયા આવેલા છે? આ એક્યુપ્રેશર પોઈન્ટ કઈ દિશામાં દબાણ આપીને કેટલી સેકન્ડ-મિનિટ લેવા જોઈએ? તેની એક્યુપ્રેશર ટ્રીટમેન્ટ ની વિસ્તારથી સમજૂતી આપવામાં આવશે જેથી તમે એક્યુપ્રેશર પોઈન્ટ ટ્રીટમેન્ટ જાતે લઈ ને સ્વસ્થ બની શકો. એક્યુપ્રેશર પોઈન્ટ ટ્રીટમેન્ટ ની માહિતી માટે સંપર્ક કરો 👉 🏥 AUM HEALTH CARE 🏥 (Acupressure Clinic) 📞👉આ નંબર ઉપર જ ફોન કરવો +91 9974592157 👉 આ નંબર ઉપર ફક્ત મેસેજ કરવા +91 7016609049 🏥 ऐक्युप्रेशर थेरापी स्वस्थ & स्लीम बनने में बेहद कारगर हैं.. एवम् पूरी तरह से रोग नियंत्रित किया जा सकता है। ✅ No Medicine ✅No Surgery ✅ No Strict Diet ✅ No Hard Exercise 🏥 Aum Health Care में ट्रीटमेंट लेते हर दर्दी अपने फोर्म मे सहीके साथ नोंध करते है। आप चाहे तो रेकोर्ड चेक कर शकते हो। 🌞 हर गंभीर बिमारी ऐक्युप्रेशर थेरापीसे मिटाये। 🏥 स्वस्थ & स्लीम होने की दुनियामें आपका स्वागत है। 🏥 👉 તમારો એક મેસેજ તમને રોગ મુક્ત બનાવી શકે છે.. .. 🏥 નજીવા મુલ્યે, મૂલ્યવાન માહિતી, જે તમને અપાવશે રોગો માંથી મુક્તિ.! 🌸 Face Book group 🌸 🏥 એક્યુપ્રેશર અને ઘરેલુ ઉપચાર.. https://www.facebook.com/groups/367351564605027/ 🌸 Face Book Page 🌸 એક્યુપ્રેશર પ્લેનેટ https://www.facebook.com/એક્યુપ્રેશર-પ્લેનેટ-101139925132263/ 🌸 you tube 🌸 https://youtu.be/kHGftI3VsTE ====🌹=ॐ=🌹===

💘 હાર્ટએટેક અને પાણી :💘
https://m.facebook.com/groups/367351564605027/permalink/420808972592619/

👉🏻હાર્ટએટેક અને પાણી – ક્યારેય આ જાણકારી ન હતી ! માહીતી રસપ્રદ છે.
👉🏻બીજી પણ એવી વાત જે ખબર નહોતી અને ડોક્ટરને પુછ્યું કે કેટલાક લોકોને કેમ રાત્રે પેશાબ કરવા માટે વારંવાર ઉઠવું પડે છે?
-> ‘હૃદયરોગ’ ડૉક્ટરે જવાબ આપ્યો: જયારે તમે ઉભેલા હો ત્યારે ગુરુત્વાકર્ષણના કારણે પાણી તમારા શરીરના નીચેના ભાગમાં જમા થાય છે (પગે સોજા આવવા) પણ જયારે તમે સુઈ જાવ છો ત્યારે તમારા પગ કીડનીના સમાંતરે હોય છે અને ત્યારે કીડની તે પાણીને બહાર ફેંકે છે.
એ ખબર હતી કે તમારે શરીરના ઝેરી કચરાને બહાર ફેંકવા માટે પાણીની આવશ્યકતા હોય છે પણ આ માહિતી નવી જ હતી.
👉🏻પાણી પીવા માટેનો યોગ્ય સમય, એક હૃદયરોગ ડૉક્ટરે આપેલી ખુબજ અગત્યની માહીતી આપી અને યોગ્ય સમયે પીવામાં આવેલું પાણી શરીરમાં તેની અસરકારકતા વધારી દે છે.
➡️ સવારે ઉઠ્યા પછી ૨ ગ્લાસ હૂંફાળું પાણી પીવાથી આંતરીક અંગો સક્રીય થાય છે.
➡️ જમવાના અડધા કલાક પહેલાં ૧ ગ્લાસ પાણી પીવાથી પાચનક્રીયા સક્રીય થાય છે.
➡️ સ્નાન કરતાં પહેલાં ૧ ગ્લાસ પાણી બ્લડપ્રેશરને નીચું રાખે છે.
➡️ રાત્રે સુતાં પહેલાં ૧ ગ્લાસ પાણી પીવાથી સ્ટ્રોક અને હાર્ટએટેકનું જોખમ ઘટે છે.
➡️ રાત્રે પાણી પીને સુવાથી પગના સ્નાયુઓ જકડાઈ (સાદી રીતે કહીએ તો નસ ચઢી જવી) જતા નથી. સ્નાયુઓને પાણીની જરૂરત હોય છે અને જો પાણી ના મળે તો સ્નાયુઓ જકડાઈ જાય અને તમે ચીસ પાડીને બેઠા થઈ જાઓ.
૨૦૦૮ ના અમેરીકન કોલેજ ઓફ કાર્ડીઓલોજીના જર્નલના અંકમાં પ્રસીદ્ધ થયેલ માહીતી પ્રમાણે
➡️ હાર્ટએટેક સામાન્ય રીતે સવારના ૬ થી બપોર સુધીમાં વધારે આવે છે. જો રાત્રીના સમયે હાર્ટએટેક આવે તો તે વ્યક્તીની સાથે કંઇક અસામાન્ય બનાવ બન્યો હોય એમ પણ સંભવ છે.
➡️ જો તમે એસ્પીરીન જેવી કોઈ દવા લેતા હો તો એ દવા રાતના સમયે લેવી જોઈએ કારણકે એસ્પીરીનની અસર ૨૪ કલાક માટે રહેતી હોય છે એટલે સવારના સમયે તેની તીવ્રતમ અસર હોય છે.
➡️ એસ્પીરીન તમારા દવાના ડબ્બામાં ઘણાં વર્ષો સુધી રહી શકે છે અને જયારે તે જુની થાય છે ત્યારે એમાંથી વિનેગર(સરકો) જેવી વાસ આવે છે.
➡️ બીજી વાત જે દરેકને મદદરૂપ થશે – બેયર કંપની ક્રીસ્ટલ જેવી એસ્પીરીન બનાવે છે જે જીભ ઉપર મુકતાં જ ઓગળી જાય છે. તે સામાન્ય ગોળી કરતાં ઝડપથી કામ કરે છે. માટે એસ્પીરીન કાયમ તમારી સાથે રાખો.
➡️ હાર્ટએટેકનાં સર્વમાન્ય લક્ષણો ડાબા હાથ અને છાતીમાં દુખાવા ઉપરાંત પણ કેટલાંક લક્ષણો છે જેની માહીતી પણ જરૂરી છે જેમ કે દાઢીમાં ખુબજ દુખાવો થવો, ઉલટી ઉબકા જેવો અનુભવ થવો, ખુબજ પરસેવો થવો. પણ આ લક્ષણો ક્યારેક જ દેખાય છે.
નોંધ – હાર્ટએટેકમાં ક્યારેક છાતીમાં દુખાવો ના પણ થાય.
મોટાભાગના (લગભગ ૬૦%) લોકોને જયારે ઉંઘમાં હાર્ટએટેક આવે છે ત્યારે તેઓ જાગ્યા હોતા નથી, પરંતુ જો તમને છાતીમાં જોરદાર દુખાવો ઉપડે તો તેનાથી તમે ગાઢ નિંદ્રામાંથી પણ જાગી જાઓ છો.
તમે કેટલા એવા લોકોને જાણો છો જે રાત્રે સુતાં પહેલાં પાણી પીવાનું ટાળે છે કારણકે તેમને રાત્રે ઉઠવું પડશે.

====🌹=ॐ=🌹===
💎 દરેક ગંભીર રોગોની તકલીફ માટે અલગ-અલગ એક્યુપ્રેશર પોઈન્ટ હોય છે. તમને જે ગંભીર રોગ છે તે રોગના એક્યુપ્રેશર પોઈન્ટ શરીર ઉપર કયા કયા આવેલા છે? આ એક્યુપ્રેશર પોઈન્ટ કઈ દિશામાં દબાણ આપીને કેટલી સેકન્ડ-મિનિટ લેવા જોઈએ? તેની એક્યુપ્રેશર ટ્રીટમેન્ટ ની વિસ્તારથી સમજૂતી આપવામાં આવશે જેથી તમે એક્યુપ્રેશર પોઈન્ટ ટ્રીટમેન્ટ જાતે લઈ ને સ્વસ્થ બની શકો. એક્યુપ્રેશર પોઈન્ટ ટ્રીટમેન્ટ ની માહિતી માટે સંપર્ક કરો 👉

🏥 AUM HEALTH CARE 🏥 (Acupressure Clinic) 
 
📞👉આ નંબર ઉપર જ ફોન કરવો +91 9974592157
👉 આ નંબર ઉપર ફક્ત મેસેજ કરવા +91 7016609049 

🏥 ऐक्युप्रेशर थेरापी स्वस्थ & स्लीम बनने में बेहद कारगर हैं.. एवम् पूरी तरह से रोग नियंत्रित किया जा सकता है। 
 
✅ No Medicine
 ✅No Surgery
✅ No Strict Diet
✅ No Hard Exercise

🏥 Aum Health Care में ट्रीटमेंट लेते हर दर्दी अपने फोर्म मे सहीके साथ नोंध करते है। आप चाहे तो रेकोर्ड चेक कर शकते हो।

🌞 हर गंभीर बिमारी ऐक्युप्रेशर थेरापीसे मिटाये।

🏥 स्वस्थ & स्लीम होने की दुनियामें आपका स्वागत है। 🏥

👉 તમારો એક મેસેજ તમને રોગ મુક્ત બનાવી શકે છે.. .. 

🏥 નજીવા મુલ્યે, મૂલ્યવાન માહિતી, 
જે તમને અપાવશે રોગો માંથી મુક્તિ.!

🌸 Face Book group 🌸
🏥 એક્યુપ્રેશર અને ઘરેલુ ઉપચાર.. 
  https://www.facebook.com/groups/367351564605027/

 🌸 Face Book Page 🌸
એક્યુપ્રેશર પ્લેનેટ

https://www.facebook.com/એક્યુપ્રેશર-પ્લેનેટ-101139925132263/

🌸 you tube 🌸
https://youtu.be/kHGftI3VsTE

====🌹=ॐ=🌹===

0 कॉमेंट्स • 0 शेयर
prakash patel Feb 24, 2021

0 कॉमेंट्स • 1 शेयर

+13 प्रतिक्रिया 1 कॉमेंट्स • 1 शेयर

. इंसान की असलियत की पहचान उसके व्यवहार और उसकी नियत से होती है..!! ✍️✍️ एक राजा के दरबार मे एक अजनबी इंसान नौकरी मांगने के लिए आया। उससे उसकी क़ाबलियत पूछी गई तो वो बोला, "मैं आदमी हो चाहे जानवर शक्ल देख कर उसके बारे में बता सकता हूँ। राजा ने उसे अपने खास "घोड़ों के अस्तबल का इंचार्ज" बना दिया। चंद दिनों बाद राजा ने उससे अपने सब से महंगे और मनपसन्द घोड़े के बारे में पूछा। उसने कहा, "नस्ली नही हैं। राजा को हैरानी हुई। उसने जंगल से घोड़े वाले को बुला कर पूछा। उसने बताया घोड़ा नस्ली तो है पर इसकी पैदायश पर इसकी मां मर गई थी। ये एक गाय का दूध पी कर उसके साथ पला है. राजा ने पूछा तुम को कैसे पता चला कि घोड़ा नस्ली नहीं है? उसने कहा , जब ये घास खाता है तो गायों की तरह सर नीचे करके खाता है जबकि नस्ली घोड़ा घास मुह में लेकर सर उठा लेता है। राजा उसकी काबलियत से बहुत खुश हुआ उसने उसके घर अनाज , घी और काफी सामान बतौर इनाम भिजवा दिए और उसे रानी के महल में तैनात कर दिया। चंद दिनो बाद राजा ने उससे रानी के बारे में राय मांगी। उसने कहा , तौर तरीके तो रानी जैसे हैं लेकिन पैदाइशी नहीं हैं। राजा के पैरों तले जमीन निकल गई। उसने अपनी सास को बुलाया। मामला उसको बताया। सास ने कहा "हक़ीक़त ये है कि आपके पिताजी ने मेरे पति से हमारी बेटी की पैदाइश पर ही रिश्ता मांग लिया था लेकिन हमारी बेटी 6 माह में ही मर गई थी , लिहाज़ा हम ने आपके रजवाड़े से करीबी रखने के लिए किसी और की बच्ची को अपनी बेटी बना लिया। राजा ने फिर अपने नौकर से पूछा "तुम को कैसे पता चला ? उसने कहा,"रानी साहिबा का नौकरो के साथ सुलूक गंवारों से भी बुरा हैं । एक खानदानी इंसान का दूसरों से व्यवहार करने का एक तरीका होता है जो रानी साहिबा में बिल्कुल नही। राजा फिर उसकी पारखी नज़रों से खुश हुआ और बहुत से अनाज , भेड़ बकरियां बतौर इनाम दीं। साथ ही उसे अपने दरबार मे तैनात कर दिया। कुछ वक्त गुज़रा , राजा ने फिर नौकर को बुलाया और अपने बारे में पूछा। नौकर ने कहा "जान की सलामती हो तो कहूँ। राजा ने वादा किया। उसने कहा , न तो आप राजा के बेटे हो और न ही आपका चलन राजाओं वाला है। राजा को बहुत गुस्सा आया। मगर जान की सलामती का वचन दे चुका था। राजा सीधा अपनी मां के महल पहुंचा। मां ने कहा, "ये सच है, तुम एक चरवाहे के बेटे हो। हमारी औलाद नहीं थी तो तुम्हे गोद लेकर हमने पाला है। राजा ने नौकर को बुलाया और पूछा , बता "तुझे कैसे पता चला? उसने कहा " जब राजा किसी को "इनाम" दिया करते हैं तो हीरे मोती और जवाहरात की शक्ल में देते हैं लेकिन आप भेड़ , बकरियां,खाने पीने की चीजें दिया करते हैं। ये रवैया किसी राजाओं का नही किसी चरवाहे के बेटे का ही हो सकता है। दोस्तों यदि किसी इंसान के पास कितनी धन दौलत , सुख समृद्धि , रुतबा , इल्म , बाहुबल है तो ये सब बाहरी दिखावा है।इंसान की असलियत की पहचान उसके व्यवहार और उसकी नियत से होती है।।

+2 प्रतिक्रिया 0 कॉमेंट्स • 14 शेयर
🥀🥀 Feb 26, 2021

+5 प्रतिक्रिया 0 कॉमेंट्स • 28 शेयर

+25 प्रतिक्रिया 3 कॉमेंट्स • 18 शेयर

+19 प्रतिक्रिया 9 कॉमेंट्स • 16 शेयर

भारत का एकमात्र धार्मिक सोशल नेटवर्क

Rate mymandir on the Play Store
5000 से भी ज़्यादा 5 स्टार रेटिंग
डेली-दर्शन, भजन, धार्मिक फ़ोटो और वीडियो * अपने त्योहारों और मंदिरों की फ़ोटो शेयर करें * पसंद के पोस्ट ऑफ़्लाइन सेव करें
सिर्फ़ 4.5MB